1) ગુજરાત ચૌલુક્ય વંસના સ્થાપક કોણ હતા?
= મૂળરાજ 
2) ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થયેલ હતી?
= અસહકાર આંદોલન
3) ગુજરામાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ,પોતાના રાજ્યમાં દાખલ કરનાર કયા રાજવી હતા?
= સયાજીરાવ ગાયકવાડ
4) ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા / રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી ?
= મીનળદેવી
5) ડભોઇના વિખ્યાત મંદિરો કોણ દ્વારા બાંધવામાં આવ્યા હતા ?
= વિસળદેવ
6) નવરાત્રી અને લગ્ન પ્રસંગો માં ગુજરાતમાં ગવાતા અને પ્રચલિત સનેડા નું ઉદભવ સ્થાન કયું છે?
= પાટણ
7) કડીનો કિલ્લો કોણ દ્વારા બાંધવામાં આવ્યો હતો ?
= ગાયકવાડ કુળ
8) દાદા હરિની વાવ ક્યાં આવેલી છે ?
= અમદાવાદ
9) ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ મુજબ પ્રદૂષણમુક્ત હવાનો અધિકાર છે ?
= અનુચ્છેદ 21
10) ભારતના સંવિધાન હેઠળ નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્ય ના હક્ક મળે છે?
= છ
11) ઉચ્ચતમ ન્યાયાલયની હકુમત વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની છે?
= સંસદની
12) રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટી સંસદે કેટલા સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે ?
= 2 મહિના
13) અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલી વાર લગાવેલ છે ?
= 3 વાર
14) ભારતના એકત્રિત ભંડોળમાંથી , ભંડોળ ઉપાડની અધિકૃતતા કોણ પાસેથી આવવી જરૂરી છે?
= ભારતની સંસદ
15) GSTને કયા સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો છે ?
= 101
16) રાજ્યસભામાં સભ્યપદની લાયકાત માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા કેટલી છે ?
= 30
17) ભારતના સંવિધાનમાં રજ્યનીતીના કુલ કેટલા માર્ગદર્શક સિદ્ધાંતો છે?
= 17
18) ભારતના સંવિધાનમાં ભાગ-4 (ક) માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજો સમાવેશ થયેલ હતો?
= 10
19) પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ?
= 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ
20) " મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં "આ ઉક્તિ કોની છે ?
= ગાંધીજી
21) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચનાની જોગવાઇઓ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
= 243
22) પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે ?
= ભાગ - 9
23) જાહેરહિતની અરજીની મૂળ શરૂઆત કયા દેશમાં થયેલ હતી ?
= અમેરિકા
24) કાયદાનું શાસન કઈ પદ્ધતિમાં જોવા મળે છે ?
= લોકશાહીમાં
25)આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે ?
= 8 સપ્ટેમ્બર
26) કાજીરંગા નેશનલ પાર્ક કયા આવેલો છે ?
= અસમ
27) મહાત્મા ગાંધી પ્રેરિત દાંડીકૂચ ની ઘટના કયા વર્ષની છે ?
= ઇ.સ.1930
28) ગુજરાત માં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે ?
= સરદાર પટેલ
29) ડચ લોકો કયા દેશના વતની હતા ?
= હોલેન્ડ
30) અંગ્રેજોનું વહાણ હિન્દુસ્તાન ના કયા બંદરે પહોંચ્યું હતું ?
= સુરત પર
31) ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે કયા જઈ ચડ્યો?
= અમેરિકા
32) ભારત આવવાનો નવો જળમાર્ગ કોને શોધયો હતો ?
= વાસ્કો દ ગામા એ
33) ગુજરાતના કયા મંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે ?
= મોઢેરાનાં સૂર્યમંદિર પરથી
34) ગુજરાતના કયા જિલ્લાને બેટી બચાવો બેટી પઢાઓ નો અવોર્ડ મળ્યો ?
= અમદાવાદ
35) અપૂર્વી ચંદેલાએ શેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો?
= શૂટિંગ માં
36) યુનેસ્કોએ સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવા કયા રાજ્ય સાથે સમજૂતી કરી છે ?
= રાજસ્થાન
37) સ્વચ્છ ભારત મિશનમાં કયું રાજ્ય અગ્રેસર છે ?
= ગુજરાત
38) ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ના સ્થાપક કોણ છે ?
= ડો.વિક્રમ સારાભાઈ
39) રાષ્ટ્રીય ફિલ્મ પુસ્કાર 2019ની શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો અવોર્ડ કઈ ફિલ્મ ને મળ્યો છે ?
= હેલ્લારો
40) 73માં સ્વાતંત્ર્ય દિવસ નિમત્તે કોને વીર ચક્રથી સન્માનિત કરાયા છે ?
= વિંગ કમાન્ડર અભિનંદનને

Post a Comment

Previous Post Next Post