29th April 2020, Current Topic
* 29 એપ્રિલ : ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ એવા "રણછોડલાલ છોટાલાલ" ની જન્મજયંતિ.
જન્મ : 29 એપ્રિલ, 1823
સ્થળ : અમદાવાદ
મૃત્યુ : 26 ઓક્ટોબર, 1898
ઉપનામ : રેંટિયાવાળા
* 29 એપ્રિલ : "રાજા રવિવર્મા" નો જન્મજયંતિ જેમને ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમ વાર કાગળ પર ચિત્રણ કર્યું હતું.
જન્મ : 29 એપ્રિલ, 1848
સ્થળ : કેરળના કિલિમાનુંર ગામમાં
મૃત્યુ : 2 ઓક્ટોબર, 1906
* 29 એપ્રિલ : ફ્રેન્ચ બેલેડાન્સર "જીન જ્યોર્જિયસ નોવેર" ની યાદમાં "વિશ્વ નૃત્ય દિવસ" તરીકે ઓળખાય છે.
* 28 એપ્રિલ :" World Day For Safety And Health at Work" એટલે કામના સ્થળે સલામતી અને આરોગ્ય વિશ્વ દિવસ
હેતુ : કામના સ્થળે કર્મચારીની સુરક્ષા અને આરોગ્ય જળવાઈ રહે તે માટે વૈશ્વિક સ્તરે પ્રયત્ન કરવાનો છે.
વર્ષ 2020ની થીમ : "સ્ટોપ ધ પેંડેમીક"
* હાલમાં પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા સવાયા કચ્છી સર્જક,વિવેચક,પ્રભાશંકર ફડકેનું 85 વર્ષે વડોદરા ખાતે અવશાન.
=> કચ્છી સાહિત્યમાં આજીવન પ્રદાન બદલ તેઓને "દુલેરાય કારની એવોર્ડ" 1977માં આપવામાં આવ્યો હતો.
=> કચ્છી સાહિત્ય અકાદમીનો વર્ષ 2017નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
* વોડાફોન અને આઈડિયાએ પેમેન્ટ એપ્સ Paytm સાથે મળીને "રિચાર્જ સાથી" કાર્યક્રમ લોન્ચ કર્યો છે
* હાલમાં IIT દિલ્હી સંશોધકો દ્વારા દેશમાં Covid-19 રોગની આગાહી કરતુ ડેશબોર્ડ "PRACRITI" તૈય્યાર કર્યું છે.
PRACRITI : "Prediction And Assessment of Corona Infection And Transmissions in INDIA "
* વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા સુનાવણી કરનાર દેશનું પ્રથમ રાજ્ય "ઉત્તરપ્રદેશ" બન્યું.
* MSMEના સચિવ પડે એ.કે.શર્મા (અરવિંદ કુમાર શર્મા) ની નિમણુંક કરવામાં આવી છે.
MSME: "Ministry of Micro,Small and Medium Enterprises"
* એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાને WHO દ્વારા "વિશ્વ રસીકરણ સપ્તાહ"World Immunization Week તરીકે ઉજવવામાં આવે છે.
વર્ષ 2020ની થીમ: "Vaccines Work for all
WHO : World Health Organization
Post a Comment